gujrati quotes

એક વાર માણસે કોયલને પૂછયું કે , કોયલ તારામાં કાળાશ ન હોત તો તું કેટલી સારી હોત?
એક વાર માણસે સાગરને પૂછયું કે , સાગર તારામાં ખારાશ ન હોત તો તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે , ગુલાબ તારામા કંટંક ન હોત તો તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ ત્રણેય એક સાથે બોલી ઉઠયા……
હે માનવ!!! તારામા બીજાના દોષ જોવાની કુટેવ ના હોત તો તું કેટલો સારો હોત?

whats say..??

 

Share on Facebook