puzzle


એક વાર માણસે કોયલને પૂછયું કે , કોયલ તારામાં કાળાશ ન હોત તો તું કેટલી સારી હોત? એક વાર માણસે સાગરને પૂછયું કે , સાગર તારામાં ખારાશ ન હોત તો તું કેટલો સારો હોત? વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે , ગુલાબ તારામા કંટંક ન હોત તો તું કેટલું […]

gujrati quotes