Gujrati thoughts


હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે, અને આ શું??? સાચા સબંધો માં પણ sorry હોય છે???? ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી???? માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે… પણ શું એના માટે […]

વાદળ પૂછે છે સાગર ને .. વરસું તારા પર કે કેમ ….? સાગર પૂછે છે રેતી ને .. ભીંજવું તને કે કેમ ……? રેતી મન માં રોઈ પડી … આમ કાઈ પૂછી પૂછી ને થતા હશે પ્રેમ…??? whats say..???

good quotes




3 comments
જીવન માં સૌથી સહેલું ને અઘરું શું છે ? ” ભૂલ” બીજા કરે ત્યારે કેહવું સહેલું છે ને પોતા થી થાય ત્યારે કબુલ કરવું અઘરું છે ..!!

Nice gujju quotes