good quotes

વાદળ પૂછે છે સાગર ને ..

વરસું તારા પર કે કેમ ….?

સાગર પૂછે છે રેતી ને ..

ભીંજવું તને કે કેમ ……?

રેતી મન માં રોઈ પડી …

આમ કાઈ પૂછી પૂછી ને થતા હશે પ્રેમ…???

whats say..???

Share on Facebook