Monthly Archives: October 2011


વાદળ પૂછે છે સાગર ને .. વરસું તારા પર કે કેમ ….? સાગર પૂછે છે રેતી ને .. ભીંજવું તને કે કેમ ……? રેતી મન માં રોઈ પડી … આમ કાઈ પૂછી પૂછી ને થતા હશે પ્રેમ…??? whats say..???

good quotes