Daily Archives: 31/01/2011



What is difference between SELECT COUNT(*) and SELECT COLUMN NAME? which is faster and why..?? all suggestions are accepted if no rubbish thing. All guys check on google also you can provide a link so that it may helpful for others

mysql question


1 comment
કોઇની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઇને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી. હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી…

Gujrati Quotes